ભારત દેસાઈ
==========
મને નાનપણ્થી લખવાનો શોખ હતો. મારી ઘણી વારતાઓ અને લેખો ચીત્રલેખા જેવા સપ્તાહીકો અને વ્ર્તમાન પત્રોમા પ્રગટ થયા હતાં.
મારા બેન્કીંગના વ્યસાય દરમ્યાન મારી નવલકથાઓ
ટુંકી વાર્તઓનો સંગ્રહ, પર્વાસ કથાઓ, અને ચારીત્ર દરશન, પ્રસીધ્ધ થયા.
ચીનગારી,મહાસંગ્રામ, માનસ પુંત્ર, પંચાલી, પ્રેમ મીલન, કાચીંડૉ, પીયાલીઓ ભરીને પીધાં છે ઝેર, અને અમેરકાંના જંગલમાં, ને નામે મારી નવલકથાઓ પ્રસીધ્ધ થઈ છે. ઓહ અમેરીકા તારા બે ચહેરા,ને નામે પ્ર્વાસ કથા છે. ચરીત્ર દર્શન ‘શીયાળુના ગ્લાબ’ ના નામે લખેલું છે.
અમેરીકામા મારાં બે પુંસ્તકો ‘રૈન્બો્’ અને હાર્ટ બીટસ’ પબલીશ થયાં છે.
==============================